ST કર્મચારીઓની હડતાળના કારણે રાજકોટ 50 હજાર વિધાર્થીઓને મુશ્કેલી

February 22, 2019 830

Description

એસટી નિગમના કર્મચારીઓની ચાલી રહેલી હડતાલને પગલે લગભગ 50 હજાર જેટલા વિધાર્થીઓને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિક્ષા તેમજ ટાઈમસર સ્કુલો કે કોલેજોએ પહોંચવાની તેમને મુ્શ્કેલીઓ પડી રહી છે.

Tags:

Leave Comments