રાજકોટની પ્રદ્યુમનનગર જેલમાંથી 4 મોબાઇલ મળી આવ્યા

May 23, 2020 290

Description

જેલ.. ખરેખર સજા છે કે પછી કેદીઓ માટે મઝાનુ સ્થળ છે..? આ સવાલ એટલા માટે ઉપસ્થિત થઇ રહ્યો છે. કારણ કે છાશવારે જેલમાંથી મોબાઇલ ફોન મળી આવવાના કિસ્સા બહાર આવે છે. વધુ એક કિસ્સો રાજકોટની પ્રદ્યુમનનગર જેલમાં. એક સાથે 4 મોબાઇલ મળી આવ્યા.

Leave Comments