જુઓ, લગ્નમાં વરઘોડામાં ઘોડી ભડકતા, જાનૈયાને ભાગવું ભારે પડ્યું

January 18, 2019 1475

Description

લગ્નમાં વરઘોડામાં ઘોડી રાખવી ક્યારેક ભારે પડી શકે છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. જેમાં રાજકોટમાં લગ્ન સમારોહમાં રાખવામાં આવેલા વરઘોડામાં અચાનક ઘોડી ભડકી હતી. આ બેકાબૂ ઘોડીએ ગરબે ઘૂમી રહેલા જાનૈયાઓને અડફેટે લીધા હતા. ઘોડી ભડકતા જાનૈયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. રાજકોટના કોઈ ગામનો આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.

Tags:

Leave Comments