રાજકોટના શાપરમાં કારખાનામાં આગના 11 માસ બાદ વિમાના રૂપિયા ન મળ્યાં

February 11, 2019 995

Description

રાજકોટમાં શાપરના કારખાનામાં 11 મહિના પહેલા આગ લાગી હતી.. જેના વીમાના પૈસા હજી સુધી ન મળતા શાપરના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ એકઠા થઇ વિરોધ કરી રહ્યાં છે.

ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.. વીમા કંપની તરફથી વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી વેપારીઓ ભૂખ હડતાળ પર છે.. મહત્વનું છે કે શાપરમાં પ્લાસ્ટિકના કારખાનામાં 11 મહિના પહેલાં આગ લાગી હતી..

વીમા કંપની પાસે નાણાની માંગને લઇને ભૂખ હડતાળ પર વેપારીઓ ઉતર્યા છે..

Tags:

Leave Comments