પાટણમાં નકલી માર્કશીટ સાથે યુવક ઝડપાયો

January 24, 2020 1250

Description

પાટણમાં નકલી માર્કશીટ સાથે યુવક ઝડપાયો છે. જેમાં HNGUની ચકાસણીમાં માર્કશીટ બોગસ હોવાનું ખુલ્યું હતું. ત્યારે બી ડીવીઝન પોલીસ મથકે યુનિવર્સિટીએ જાણ કરી હતી. ત્યારે બોગસ માર્કશીટ સાથે યુવકની અટકાયત કરાઈ છે.

 

 

Leave Comments