દાહોદમાં એક યુવકની હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો

February 22, 2021 950

Description

થોડા દિવસ પહેલા દાહોદમાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. યુવકની લાશ મળતા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. કોણ છે આ યુવક શા માટે તેની હત્યા કરવામાં આવી હતી અને કોણે છે હત્યારા જોઈએ સમગ્ર ઘટના આ રિપોર્ટમાં..

Leave Comments

News Publisher Detail