કેનેડામાં અભ્યાસ કરતો ભરૂચનો યુવકનું ડૂબી જતા મોત

June 9, 2020 2975

Description

ભરૂચના યુવકનું કેનેડામાં ડૂબી જતા મોત નીપજ્યું છે. નાયગ્રા ફોલ પર બર્થ-ડે સેલિબ્રેટ કરવા ગયેલા મિત્રો સાથે સેલિબ્રેશન દરમિયાન યુવક ડૂબ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવક કેનેડામાં અભ્યાસ અર્થે ગયો હતો.

Leave Comments