વરસાદ મોડો પડતા ચિંતાતુર ખેડૂત – જૂનાગઢ

July 11, 2018 695

Description

જૂનાગઢના ઝાંઝેરડા ગામના ખેડૂતો સારા વરસાદની આગાહીને પગલે ખેતરમાં વાવણી કરીને બેઠા છે અને હવે વાવણીલાયક વરસાદ ન પડતા પાક નીષ્ફળ જવાની સ્થિતીમાં છે.

ખેડૂતોને બિયારણ અને રસાયણના પૈસા પણ માથે પડ્યા છે. લોન લઇને ખેડૂતોએ વાવેતર કર્યું છે.  ત્યારે વરસાદ ખેંચાતા વાવણી નિષ્ફળ બની છે.  જેથી સરકાર કાંઇક રાહત કરે તેવી આશા છે..

Leave Comments