વરસાદ મોડો પડતા ચિંતાતુર ખેડૂત – જામનગર

July 11, 2018 845

Description

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. ત્યારે જામનગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિતંત બન્યા છે. ખેડુતોએ આગોતરુ વાવેતર કરી દીધા બાદ હવે વરસાદ ખેંચાતા મોંઘુ બિયારણ અને જંતુનાશક દવા સહિતનો ખર્ચ માથે પડવાની શકયતા છે. હવે જગતનો તાત મેઘરાજાની રાહ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. તેમજ હવે ખેડૂતોને સરકાર કોઈ રાહત પેકેજ આપે તેવી આશા રાખી રહ્યાં છે..

Leave Comments