આણંદમાં કોથળામાં બાંધેલો મહિલાનો મૃતદેહ મળ્યો

December 2, 2019 2030

Description

આણંદમાં કોથળામાં બાંધેલો મહિલાનો મૃતદેહ મળ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે. ખંભાતના સાંઠ ગામની કેનાલની બાજુમાંથી  મૃતદેહ મળ્યો. 29 નવેમ્બરે બાવળાના મેણી ગામથી આ મહિલા નીકળી હતી. બોરસદના વહેરા ગામે દિકરીને મળવા જવા નીકળી હતી. રંગપુર રોડની કેનાલની બાજુમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો. ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave Comments