ગુજરાતના ખેડૂતો દિલ્હી કૂચમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેમનું ઉમળકાભેર સ્વાગત જયપુરમાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું.. “ગુજરાત સમાજિક મંચ” ના નેજા હેઠળ ગુજરાતથી ખેડૂતોની એક ટીમ દિલ્હી ખાતે પહોંચી… જયપુરમાં ખેડૂતો અને મજૂર સંગઠનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરી 100 ટ્રેક્ટરો સાથે 600થી વધારે લોકોને આવકારવામાં આવ્યા હતા.. ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાતના ખેડૂતો, માલધારીઓ, દલિતો, […]
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપનું મિશન શરૂ થયુ છે. તેમાં ભાજપે મિશન ઓલઆઉટની જાહેરાત કરી છે. જેમાં ગોધરાથી CMએ શંખનાદ સાથે શરૂઆત કરાવી છે. તથા આગામી ચૂંટણીમાં ભવ્ય વિજયની અપીલ કરી છે. તેમાં CM રૂપાણી, સી.આર.પાટીલે સરપંચોનો સંબોધન કર્યુ છે. તથા ગોધરામાં ભાજપ કાર્યાલયનું ઉદ્ધાટન કરાયું છે.
હાલ ભાજપ પક્ષમાં એક વ્યક્તિ એક હોદ્દો સૂત્ર ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટ મનપાની ચૂંટણીમાં અનેક કોર્પોરેટકની ટિકિટ કપાઇ રહી છે. શહેર પ્રમુખ કમલેશ મિરાણી અને ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ટીકીટ કપાઇ શકે છે. નવી વોર્ડ રચનાને કારણે કેટલાક કોર્પોરેટરોના વોર્ડમાં ફેરફાર થઇ શકે છે અને કેટલાક જૂના જોગીઓની ટીકીટ કપાઇ શકે છે. ત્યારે કેટલાક સિનિયર […]
સતત 22માં દિવસે LRD યુવાનોનું આંદોલન ચાલી રહી રહ્યું છે. જેમાં ગાંધીનગરમાં સચિવાલય સામે યુવાનોનું પ્રદર્શન છે. તેમાં પોલીસે આંદોલનકારી યુવાનોની અટકાયત કરી છે. તેમાં ભરતીમાં પુરૂષોની સંખ્યા વધારવાની માગ કરાઇ છે. તથા LRD આંદોલન મુદ્દે CM વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે નવી ભરતી માટે ઉમેદવારો પ્રયત્ન કરે.
Leave Comments