જાણો, શું સુચવે છે 9 નંબરનું સિગ્નલ ?

June 13, 2019 1505

Description

દરિયામાંથી જેટલી ઝડપથી પવન ફુંકાવાનો હોય અને ઉંચા મોજા ઉછળવાના હોય ત્યારે ભયની સપાટી મુજબ સિગ્નલ લગાવવામાં આવે છે.   ત્યારે અમરેલીના જાફરાબાદ બંદર પર ભયજનક સિગ્નલ લગાવાયું છે.

જાફરાબાદ બંદર પર પહેલીવાર ભયજનક 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જાફરાબાદ બંદર હાઈએલર્ટ પર છે.  9 નંબરના સિગ્નલ મુજબ દરિયાના પાણી કિનારો ક્રોસ કરી શકે છે

Leave Comments