મહિસાગરના કડાણા ડેમમાંથી 5300 ક્યુસેક છોડાયું પાણી

April 26, 2019 2465

Description

મહિસાગરના કડાણા ડેમમાંથી છોડાયું પાણી વીજળી ઉત્પન્ન કરવા 5300 ક્યુસેક પાણી છોડાયુ  છેે.  ખેડા, આણંદ, મહિસાગરના 476 ગામને પાણી મળશે. પીવાનું અને સિંચાઈ માટે ખેડૂતોને  પાણી મળશે,.  કડાણા ડેમમાં કુલ 55% પાણીનો જથ્થો છે.

Leave Comments