વેરાવળના ઓજી વિસ્તારમાં પાણી માટે વલખાં

May 17, 2019 905

Description

વેરાવળના ઓજી વિસ્તારમાં પાણી માટે વલખાં મારી રહ્યા છે.  પીવાના પાણી માટે 10 દિવસમાં માત્ર એક જ ટેન્કર આવે છે.  પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી લોકો પરેશાન થઈ ગયા છે.  કલેક્ટરને મંજૂરી  હોવા છતાં  પાણીના ટેન્કર પહોંચતા નથી

Leave Comments