‘સંદેશ ન્યૂઝ’ પર નિહાળો સોમનાથ મહાદેવની LIVE આરતી

August 12, 2019 515

Description

પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને 1111 પવિત્રા શૃંગાર કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રી સોમનાથ મહાદેવને આજે શ્રાવણ સુદ બારસના દિવ્ય અને અલૌકીક દર્શન શૃંગાર કરવામાં આવેલ હતા.

જેના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા. શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણના દ્વિતીય સોમવારે 25 ધ્વજાપૂજા, 11 તત્કાલ મહાપૂજા, 114 ગંગાજલ અભિષેક, 393 રૂદ્રાભિષેક, 112 બિલ્વપૂજા નોંધાઇ હતી. એક ડીઝીટલ અંદાજ પ્રમાણે સવાલાખ લોકોએ સવારે 4-00 થી સાંજે 7-30 દરમ્યાન આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

Leave Comments