વસીમ બિલ્લાની ગોળી મારીને કરી દેવાઈ હત્યા

January 24, 2020 695

Description

ગુનાખોરીની દુનિયાનું એક જાણીતું નામ એવા વસીમ બિલ્લાની ગોળી મારીને કરી હત્યા દેવાઈ છે. જેમાં વસીમ ખંડણીખોર તરીકે કુખ્યાત હતો અને તેની હત્યા પણ પૈસાની લેતીદેતીમાં જ થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. શું છે આ સમગ્ર ઘટના અને કોણ છે આ વસીમ બિલ્લા. આવો જાણીએ આ અહેવાલમા.

 

 

Leave Comments