પાટણમાં મતદારનો મતદાન કરતા હોવાનો વીડિયો વાયરલ

October 21, 2019 1415

Description

પાટણમાં મતદારનો મતદાન કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસના રઘુ દેસાઈને વોટ આપતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો બનાવનારે અલ્પેશ ઠાકોર સામે નારાજગી વ્યક્ત કરી છે. વાયરલ વીડિયો સાંતલપુર તાલુકાનો હોવાની ચર્ચા ચાલી રહી છે.

Leave Comments