હવે વિસનગર કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ થયો શરૂ

February 12, 2019 740

Description

વિસનગર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ સામે સભ્યમાં નારાજગી શરૂ થઈ છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલને બદલવા હિલચાલ થઈ રહી છે 15 ફેબ્રુ.એ વિસનગરમાં OBC સમાજનું સંમેલન યોજાશે. બપોરે 1.30 કલાકે ખાનગી હોટલમાં OBC સમાજ દ્વારા સંમેલન યોજાશેસ તાલુકા કોંગ્રેસ પ્રમુખ OBC સમાજને સાંભળતા નહીં હોવાની રાવ છે. માલધારી સેલના શૈલેષ દેસાઈએ બેઠક બોલાવી છે.

Leave Comments