પાટણના શંખેશ્વરમાં કોરોના અંગે જાગૃતિ માટે ગ્રામજનોએ બનાવી શોર્ટ ફિલ્મ

April 13, 2020 4175

Description

પાટણના શંખેશ્વરમાં કોરોના અંગે જાગૃતિ માટે ગ્રામજનોએ શોર્ટ ફિલ્મ બનાવી છે. જેમાં ગામના જ યુવાનોએ સાથે મળી ફિલ્મ બનાવી છે. જેમાં બહારના લોકોએ ગામમાં ન આવવા અનુરોધ કર્યો છે. શંખેશ્વરના બીલીયા ગામના ગ્રામજનોની આ ફિલ્મ છે.

 

Leave Comments

News Publisher Detail