વિલાસબા વાઘેલા નેશનલ ગેમ્સમાં 80 મીટર વિધ્ન દોડમાં મેળવ્યું ચોથું સ્થાન

March 24, 2021 620

Description

બનાસકાંઠાની દીકરીએ દેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો. મહારાષ્ટ્રમાં યોજાયેલ નેશનલ ગેમ્સમાં 80 મીટર વિધ્ન દોડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય તે કહેવતને સાર્થક કરતી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાનકડા નાની ભાખર ગામની વિલાસબા વાઘેલા નામની દિકરી એકદમ સ્લમ પરિવારમાંથી આવતી આ દિકરીએ મહારાષ્ટ્રમાં યોજાયેલી નેશનલ ગેમ્સ ૮૦ મીટર વિઘ્ન દોડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચોથું સ્થાન પ્રાપ્ત કર્યુ છે કોણ છે આ દીકરી. અને કેવી રીતે પહોચી આસ્થાને આવો જાણીએ અમારા આ ખાસ અહેવાલમાં.

Leave Comments

News Publisher Detail