રાધનપુર કોંગ્રેસના આગેવાનનો વીડિયો વાયરલ, જાણો શું છે ઘટના

June 1, 2019 2000

Description

પાટણના રાધનપુર કોંગ્રેસના આગેવાનો ફાયરિંગ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો. મહેશ ઠાકોર અને જગદીશ ઠાકોરે લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ કર્યુ હતુ..

સાદપુરા ગામે ભત્રીજાના લગ્નમાં ફાયરિંગ કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. મહત્વનુ છે કે જગદીશ ઠાકોર પાટણ જિલ્લાના પંચાયતના સભ્ય છે.

Leave Comments