થરાદ પેટાચૂંટણી દરમિયાન સાંસદ પરબત પટેલનો પ્રચારનો વીડિયો વાયરલ

October 21, 2019 2150

Description

થરાદ પેટાચૂંટણીમાં સાંસદ પરબત પટેલનો વીડિયો વાયરલ થયો છે. મતદાનના 8 કલાક પહેલાના ચૂંટણી કેમ્પેઈનનો વીડિયો વાયરલ થયો છે. શિવનગર વિસ્તારમાં પરબત પટેલે પ્રચાર કર્યાનો આરોપ લગાવાયો છે.
લોકોએ સાંસદના ચૂંટણી પ્રચારને આચારસંહિતા ભંગ ગણાવ્યો છે.

Leave Comments