પોરબંદરમાં લાઈવ મારામારીનો વીડિયો વાયરલ

January 24, 2020 1910

Description

પોરબંદરમાં લાઈવ મારામારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં માધવપુરની નવી ચોપાટીનો આ વીડિયો છે. તેમજ બે ગ્રુપની સામ-સામેની મારામારીનો આ વીડિયો છે. માધવપુર ઘેડની નવી ચોપાટી પાસેની આ ઘટના છે.

Leave Comments