અમરેલીમાં બીમાર સિંહણના આંટાફેરાનો વીડિયો વાયરલ

February 19, 2020 1205

Description

અમરેલીના કોવાયાના ખારા વિસ્તારમાં બીમાર સિંહણ આંટાફેરા મારતી જોવા મળી છે. જેમાં ખાનગી કંપનીની જમીનમાં સિંહણ જોવા મળી છે. ત્યારે સિંહણના પગમાં ઈજા જોવા મળી છે.

પગમાં ઈજા હોવાથી સિંહણને શિકાર કરવામાં તકલીફ પડી રહી છે. જેમાં વન વિભાગ સિંહણને સારવાર આપે તેવી સ્થાનિક લોકોની માગ છે. ત્યારે સોશિયલ મીડિયામાં ઇજાગ્રસ્ત સિંહણનો વીડિયો વાયરલ થયો છે.

 

Leave Comments