દીપડાના બચ્ચાની પજવણીનો વીડિયો વાયરલ થયો

January 13, 2021 380

Description

દીપડાના બચ્ચાની પજવણીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં 4 શખ્સો દીપડાના બચ્ચાની પજવણી કરતા કેમેરામાં કેદ થયા છે. આ વીડિયો ગીર સોમનાથ જિલ્લાનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તેમાં શેરડીના ખેતરમાંથી દીપડાનું બચ્ચું પણ મળી આવ્યું છે. વીડિયો વાયરલ થતા વન વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે.

 

Leave Comments