માણાવદરના પૂર્વ MLA જવાહર ચાવડાનો વીડિયો વાયરલ

March 23, 2019 3200

Description

જૂનાગઢના માણાવદરના પૂર્વ MLAનો વીડિયો વાયરલ થયો છે. જવાહર ચાવડા દ્વારા પત્રકારો અંગે અભદ્ર વાણીવીલાસનો વીડિયો વાયરલ થયો છે. ભાજપ સરકારમાં મંત્રી બન્યા બાદ જવાહર ચાવડાએ હવે જીભ પર કાબુ ગુમાવ્યો છે.

પત્રકારો પુછે છે BJPમાં કેમ ગયા, શું વાંધો હતો તેના જવાબમાં જવાહર ચાવડા દ્વારા વાંધો તારા બાપને હતો તેવો જવાબ આપ્યો હતો. ચાવડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેમની આ વાણીની નિંદા કરી રહ્યા છે.

Tags:

Leave Comments