અરબી સમુદ્રમાં જળસમાધિ લેતી બોટનો વીડિયો વાયરલ

January 31, 2019 3290

Description

જળસમાધિ લેતી બોટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અરબી સમુદ્રમાં એક ફિશિંગ બોટ ડૂબી હતી. મહત્વનું છે કે આ ફિશિંગ બોટ વેરાવળની હોવાનું અનુમાન છે. જોકે આ બોટ ક્યારે અને ક્યા વિસ્તારમાં ડૂબી તેની હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

Leave Comments