પાટણના લગ્ન પ્રસંગમાં મારા મારીનો વીડિયો વાયરલ

March 3, 2019 1610

Description

પાટણ જિલ્લાના કોઈ લગ્ન પ્રસંગમાં છૂટાહાથની મારામારી થઈ છે. ભોજન સમારંભમાં મારામારી થતાં ખુરશી,લાકડી,પાઈપ અને ટેબલો ઉછળ્યા છે. સોશિયલ મીડીયામાં આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે. પાટણના કોઈ ગ્રામ્ય વિસ્તારની આ ઘટના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Tags:

Leave Comments