પાટણમાં કરિયાણા સ્ટોરના માલિકનો આ અનોખો આઇડિયાનો વીડિયો વાયરલ

March 25, 2020 740

Description

કોરોનાના કહેર વચ્ચે પાટણના શંખેશ્વરના કરિયાણા સ્ટોરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કરિયાણા સ્ટોરના માલીકે ગ્રાહકો માટે ખાસ વ્યવસ્થા કરી. કોરોનાના કારણે સ્ટોરમાં ભીડ ભેગી ન થાય અને ગ્રાહકો એક બીજાથી દૂર ઉભા રહે તે માટે દુકાન માલિકે સર્કલ બનાવ્યા છે અને ગ્રાહકોને સર્કલમાં ઉભા રહેવા અપીલ કરી છે.

 

 

Leave Comments