જૂનાગઢના દેવળીયા પાર્કનો સિંહનો ટિકટોક વીડિયો વાયરલ

March 18, 2020 2120

Description

જૂનાગઢના દેવળીયા પાર્કનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સિંહનો ટિકટોક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે એક શખ્સે ટિકટોકમાં વીડિયો બનાવી વાયરલ કર્યો છે. જેમાં પાર્કમાં બનેલા સિંહના સ્ટેચ્યુ સાથે વનરાજ પહોંચ્યા હતા.

Leave Comments