બનાસકાંઠાના વડગામનો વીડિયો વાયરલ, ઝાડ સાથે બાંધીને યુવકને માર માર્યો

May 12, 2021 8825

Description

બનાસકાંઠાના વડગામનો વીડિયો વાયરલ થયો. ધોતા ગામે યુવકને ઝાડ સાથે બાંધીને માર માર્યો છે. જૂથ અથડામણ બાદ યુવકને માર્યો માર અને પછી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.

Leave Comments

News Publisher Detail