બનાસકાંઠામાં મહિલા સ્ટંટબાજને નડેલા અકસ્માતનો વીડિયો વાયરલ

January 27, 2019 3125

Description

બનાસકાંઠામાં સ્ટંટબાજને નડેલા અકસ્માતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બાઈક ચાલક મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર ચાલી રહી છે. બાઈક પ્રેક્ષક ગેલેરીમાં ઘૂસતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.ધ્વજવંદનના કાર્યક્રમમાં બાઈક સ્ટંટ કરતા અકસ્માત થયો હતો. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Tags:

Leave Comments