વેર મોદીથી છે અને બદલો દેશ સાથે લઇ રહ્યા છે : સ્મૃતિ ઇરાની

February 12, 2019 395

Description

ભાવનગરથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, વેર મોદીથી છે અને બદલો દેશ સાથે લઇ રહ્યા છે. મોદી વિરૂદ્ધ બોલતા બોલતા હવે દેશના ટુકડા કરવાની વાત કરે છે, એ લોકો સેના પ્રમુખને ગુંડો કહે શું આપણે બેસી રહીશું.

Leave Comments