છોટાઉદેપુરના શૌર્ય ચક્રથી સન્માનિત વીર લિલેશ રાઠવા વતન પરત

April 24, 2019 2375

Description

પોતાના સાહસ અને શૌર્ય ને લઇ ૪ આસામ રાઈફલ માં સેવારત ગુજરાતના છોટાઉદેપુર જીલ્લાના એક આદિવાસી જવાન લિલેશ રાઠવા પોતાના વતન પરત ફર્યા..

રેલવે સ્ટેશન પર તેમનુ ભાવભીનુ સ્વાગત કરવામા આવ્યુ.. લિલેશ રાઠવાએ મ્યાનમાર બોર્ડર પર આતંકીઓનો ખાત્મો કર્યો હતો.. જે બદલ તેમને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્યચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા..

Leave Comments