જૂનાગઢની 4 પેઢીમાં વેટના દરોડા

October 28, 2020 440

Description

જૂનાગઢની 4 પેઢીમાં વેટના દરોડા પાડવામાં આવ્યા. રાજકોટની ટીમ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લાખો રૂપિયાની વેટ ચોરી ઝડપાઈ છે. અગાઉ પકડાયેલ શખ્સો સાથે ખુલ્યું કનેક્શન. યોગી પ્રોટીન્સમાંથી રૂ. 23.58 લાખની વેટચોરી થઈ. પ્રમુખ પ્રોટીન્સ માંથી રૂ. 24 લાખની વેટચોરી થઈ. કૈલાસ ઈન્ડસ્ટ્રીઝ માંથી 12 લાખની વેટચોરી. દામોદર પ્રોટીન્સ માંથી રૂ. 12 લાખની વેટચોરી.

Leave Comments