વલસાડ પોલીસે મહિલાની હત્યાનો ભેદ ઉકેલ્યો

February 22, 2021 215

Description

વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો ભેદ વલસાડ જીલ્લા પોલીસે ઉકેલી નાખ્યો છે. જેમાં પોલીસે હત્યા કરનાર આરોપીને દબોચી લીધો છે. કોણ છે આરોપી અને શા માટે મહિલાને ઉતારી મોતને ઘાટ જોઇએ ક્રાઈમ એલર્ટમાં..

Leave Comments

News Publisher Detail