કેશુભાઈ પટેલના નિધન પર વજુભાઈ વાળાએ દુઃખ વ્યક્ત કર્યું

October 29, 2020 605

Description

પૂર્વ સીએમ કેશુભાઈ પટેલ(EX CM Keshubhai Patel)નું હાલ નિધન થયું છે. આજે તેમની તબિયત નાદુરસ્ત થતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે. ત્યારે કેશુભાઈ પટેલના નિધન પર વજુભાઈ વાળાએ દુઃખ વ્યક્ત કર્યું

Leave Comments