બનાસકાંઠામાં ગણતરીના સેન્ટર પર વેકશીન આપતા સ્થાનિકો મુશ્કેલીમાં

July 25, 2021 1040

Description

વાત કરીએ બનાસકાંઠાની તો આજે વેક્સિનેશન દિવસ પર ધાનેરામાં મેઘા ઝૂંબેશનો ફિયાસ્કો થયો હતો.. તંત્ર દ્વારા 7 થી વધુ સેન્ટરો પર વેક્સિન આપવાની મોટી જાહેરાત કરાઈ હતી..પરંતુ ગણતરીના સેન્ટરો પર જ વેક્સિન આપતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો..ત્યારે એકબાજુ વરસાદી માહોલ અને બીજી તરફ વેક્સિન સેન્ટર બંધ રહેતા લોકોએ તંત્ર પર સવાલો ઉઠવ્યા હતા…

Leave Comments

News Publisher Detail