મોરબી માં આજે મહા વેકસીનેસન કેમ્પ

July 25, 2021 920

Description

મોરબીમાં આજે મહા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે..મોરબી નગરપાલિકા દ્વારા આજે 2 હજાર લોકોને વેક્સીન આપવાની વ્યવસ્થા કરાઇ છે..ધીમા વેક્સિનેશન વચ્ચે આજે પાલિકાએ આ કેમ્પનું આયોજન કર્યું છે…જેમાં મોટી સંખ્યામાં લોકો વેક્સીન લેવા માટે ઉમટી પડ્યા છે..જો કે આ દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ જળવાયું ન હતું.

Leave Comments

News Publisher Detail