પોરબંદરમાં અશ્વની અનોખી સવારીનો વીડિયો વાયરલ થયો

February 7, 2020 1700

Description

પોરબંદરમાં અશ્વની અનોખી સવારીનો વીડિયો વાયરલ થયો છે. ઘોડેસવારીના અવનવા સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. એક સાથે ચાર અશ્વ પર ઉભા રહીને કરતબ કર્યા છે. સોશિયલ મીડિયામાં વાહવાહી મેળવવા લોકો જોખમી સ્ટંટ કરતા પણ ખચકાતા નથી. કરતબ કરનાર કોણ છે તે જાણી શકાયુ નથી પરંતુ અશ્વ પર અનોખી સવારી ભારે લોકપ્રિય બની રહી છે.

Leave Comments