કોરોનાથી જાગૃત કરવા માટે ભાવનગરમાં એક અનોખી કાર તૈયાર કરવામાં આવી

March 21, 2020 1145

Description

કોરોનાનો ભય ગુજરાતમાં પણ વધી રહ્યો છે. ગુજરાતમાં પણ અનેક પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે લોકોને કોરોનાથી જાગૃત કરવા માટે ભાવનગરમાં એક અનોખી કાર તૈયાર કરવામાં આવી છે. ભાવનગરના જીતુ જેક્શન નામના સિંગરે કોરોના કાર બનાવી છે.

આ કાર લઈને જીતુ જેક્શન ભાવનગરના ગામોમાં ફરે છે. અને તેની કાર દ્વારા કોરોનાથી લોકોને જાગૃત કરે છે. જીતુએ તેની કારમાં કોરોનાથી કેવી રીતે બચવું તેના સ્લોગન બનાવ્યા છે. જીતુ જેક્શને પોતાની કાર પર કોરોના વાયરસ શું છે, તે કેવી રીતે ફેલાય છે, તેના લક્ષણો કેવા હોય છે, આવા લક્ષણો દેખાયા તો શું કરવું જોઈએ.

 

Leave Comments