બે કચ્છી યુવાનના દરિયામાં ડૂબતા મોત થયું. આફ્રિકાના મોમ્બાસાના દરિયામાં ડૂબતા મોત થયું છે. કેન્યાથી પરિવાર સાથે મોમ્બાસા ફરવા ગયા હતા. મૂળ માંડવીના નાગલપરના વતની હતા. કન્સ્ટ્રક્શન વ્યવસાય અર્થે કેન્યા સ્થાયી થયા હતા.
ગુજરાતમાં કોરોનાનો સિરિયલ બ્લાસ્ટ થયો છે. જેટલી ઝડપથી કોરોનાના દર્દીઓ વધી રહ્યાં છે. એટલી જ ઝડપથી કોરોનાના દર્દીઓ પણ મરી રહ્યાં છે . પરંતુ સરકારી ચોપડે આવતા આંકડમાં ગોલમાલ થતી હોય એવું લાગે છે..
રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. દરરોજ અનેક કેસ આવી રહ્યા છે અને અઢળક મોત થઈ રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા આંકડાઓમાં ગોટાળો કરવામાં આવી રહ્યો છે.
લોકડાઉનના ભયથી સુરત ST ડેપો પર ભીડ જામી છે. પરપ્રાંતિય શ્રમિકોનું વતન તરફ પલાયન છે. ST બસ સ્ટેન્ડ પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. બસની કેપેસિટી કરતા વધુ મુસાફરો સવાર થયા હતા.
ગુજરાતમાં કોરોનાના નવા 11403 કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. આજે વધુ 117 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં 5494 દર્દીના મોત થયા છે. આજે વધુ 4179 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં 3, 41, 724 દર્દી સાજા થયા છે. અમદાવાદમાં 4258 કેસ, 23નાં મોત થયા છે. સુરતમાં નવા 2363 કેસ, 28નાં મોત થયા […]
Leave Comments