સાણંદ-વિરમગામ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં બેના મોત

February 10, 2020 1820

Description

સાણંદ-વિરમગામ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં બેના મોત થયા છે. ત્યારે વિરોચનનગર પાટિયા પાસે 3 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બે વાહન ચાલકોના ઘટના સ્થળે જ મોત થયા છે.

ક્રેન અને જેસીબીની મદદથી મૃતદેહો બહાર કાઠવામાં આવ્યા છે. ત્યારે અકસ્માતના પગલે એક તરફનો રોડ બ્લોક કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Leave Comments