ગ્વાલિયર પાસે બસ પલતી જતા ગમખ્વાર અકસ્માત, બેના મોત

April 20, 2021 1010

Description

ગ્વાલિયર પાસે બસ પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Leave Comments

News Publisher Detail