અમેરિકાના ડેનમાર્કમાં મહેસાણાના કડીના 2 ગુજરાતીઓની ગોળી મારી હત્યા

November 16, 2019 4220

Description

વિદેશમાં વસતા ભારતીયો પર હુમલાની ઘટનાઓ કંઇક નવું છે, અવારનાવાર વિદેશોમાં ગુજરાતીઓ સાથે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. જેમાં અનેક નિર્દોષ ભારતીયો વિદેશમાં ભોગ લેવામાં આવે છે. આવી જ એક ઘટના ડેનમાર્કમાંથી સામે આવી છે અને ડેનમાર્કમાં બે ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમેરિકાના ડેનમાર્કમાં બે ગુજરાતીઓની હત્યા ગોળીમારી કરાઈ હોવાનું સામે આવે છે. બે ગુજરાતી ભાઇઓમાં ભટાસણના કિરણ અને ખરણા ગામના ચિરાગની હત્યા ડેનમાર્કનાં એક અશ્વેત યુવકે ગોળી મારી કરી હોવાનું સામે આવી રહ્યું છે. બંન્ને ગુજરાતીઓ મહેસાણાના કડીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

હાલ અમેરિકાના ડેનમાર્કનાં સાઉથ કેરોલીના સ્ટોરની હત્યાની ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે. અને સીસીટીવી સામે આવ્યા છે. ડેનમાર્ક પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave Comments