સફળતા : લીંબુની ખેતી કરીને મહેસાણા જિલ્લો અવ્વલ નંબરે પહોંચ્યો

May 16, 2019 2675

Description

મહેસાણા જિલ્લામાં એક સમયે ધાન્ય પાકોની ખેતી કરતો હતો. પરંતુ હવે પાણીના સ્તર નીચે જતાં હવે જગતનો તાત બાગાયત ખેતી તરફ વળ્યો છે. તેમાં ખાસ કરીને બારેમાસ વપરાતા લીંબુની ખેતી કરીને મહેસાણા અવ્વલ નંબરે પહોંચ્યો છે.

Leave Comments