રાધનપુરની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ

October 9, 2019 485

Description

રાધનપુરની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ જામશે. NCPની રાધનપુરના શેરગંજમાં જાહેર સભા યોજાઈ અને સભામાં દેવગામના ઉપસરપંચ સહિત 500 લોકો જોડાયા આ સાથે રેશ્મા પટેલના હસ્તે NCPનો ખેસ ધારણ કર્યો

Leave Comments