મહિસાગરના જંગલમાં જોવા મળેલા વાઘનો મૃતદેહ મળી આવ્યો

February 26, 2019 2000

Description

મહિસાગરના જંગલમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો છે. કોહવાયેલી હાલતમાં વાઘનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. જંગલમાં વાઘ 15 દિવસ પહેલા દેખાયો હતો. વન વિભાગની મોટી લાપરવાહી સામે આવી છે.

Leave Comments