મહેસાણા SOGએ નકલી નોટો મામલે ત્રણ આરોપી પકડાયા

December 3, 2020 2570

Description

મહેસાણા SOGએ નકલી નોટો મામલે ત્રણ આરોપી પકડાયા છે. જેમાં આરોપીઓએ બેંકમાં નકલી નોટો ભરી હતી. બેંકમાં રૂ.200ના દરની 100 નકલી નોટ ભરી હતી. તેમાં આરોપીઓએ HDFC બેંકમાં રૂપિયા ભર્યા હતા. નકલી નોટ છાપવાનું મશીન, સામગ્રી સાથે
આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Leave Comments

News Publisher Detail