બનાસકાંઠામાં એક વ્યક્તિ પાસેથી 9 લાખની ખંડણીની માંગ કરવામાં આવી

November 7, 2019 995

Description

ખેડૂતોને સરકારી લોન કરાવવામાં મધ્યસ્થી કરનારા એક શખ્સને જાનથી મારી નાંખવાની ધમકી મળી. તેની પાસેથી 9 લાખની ખંડણીની માંગ કરવામાં આવી.. પરંતુ આ હકીકતમાં ધમકી અને ખંડણીનો ખેલ છે કે પછી ખેડૂતો પાસેથી કરાયેલી કટકીમાં વહેંચણીનો ઝોલ છે..?

Leave Comments